Pollyanna Gujarati Edition

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Pollyanna Gujarati Edition | Gujarati novel book.પોલીએના ગુજરાતી બૂક આજની તનાવ્ગ્રસ્ત જીંદગીમાં માનવી માનસિક તનાવમાંથી મુક્તિ માટે અનેક પ્રકારના ઉપાયો અપનાવે છે. ઘણી વખત તે ઊંઘે પાટે ચઢી જાય છે. આ સમસ્યા માટે પોલીએના મદદરૂપ બને છે. જેનાથી જીવનને આનંદદાયક બનાવી પ્રસન્નતા મેળવી શકશે. તનાવગ્રસ્ત જીંદગી ને તિલાંજલી આપી જીવન ને પ્રસન્નતાથી ભરપુર બનાવી આનંદથી જીવન જીવવા માટેની શીખ આ પુસ્તકમાંથી મળી રહે છે. જીવનમાં આનંદ અને પ્રસન્નતાની લહેર, જીંદગી ના દુઃખ દર્દને પણ ભુલાવી દે છે. |