Anand Nu Osad


Anand Nu Osad

Rs 198.00


Product Code: 17286
Author: Shailesh Sagpariya
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2022
Number of Pages: 96
Binding: Soft
ISBN: 9789386343680

Notify me when this item is back in stock
we ship worldwide including United States

Anand Nu Osad by Shailesh Sagpariya | New Short Stories book in Gujarati by writer by Shailesh Sagpariya | Buy books written by Shailesh Sagpariya

આનંદ નું ઓસડ - લેખલ : શૈલેશ સગપરીયા 

આ શ્રેણી વિષે:
જીવન જીવવાનું જોમ અને જુસ્સો પુરો પાડે તેવી પુસ્તકશ્રેણી. મૂર્છિતને બેઠા કરી દે તેવી જાદુઈ જડીબુટ્ટી એટલે સંજીવની. આવી ચમત્કરિક જડીબુટ્ટી કદાચ કલ્પનાનો જ વિષય છે. પરંતુ... એમ પણ ન કહી શકાય કે સંજીવની જેવું કશું અસ્તિત્વમાં જ નથી. હકીકતે માણસ હારી ગયો હોય, થાકી ગયો હોય, નિરાશ થઈ ગયો હોય...ત્યારે તેને જીવન જીવવાનું બળ આપે, જુસ્સો પૂરો પાડે, તેવી દરેક વસ્તુ સંજીવની જ છે ને? પછી ભલેને તે વ્યક્તિ હોય, વાર્તા  હોય, વસ્તુ હોય કે શબ્દો હોય. આ પુસ્તકશ્રેણીમાં પણ જીવનને તરબતર કરી દે તેવી મજાની વાતો અને વિચારોનો અનોખો સંગ્રહ છે.


There have been no reviews