Relation Na Re Lesson
Relation Na Re Lesson By Ravi Ela Bhatt રિલેશન ના રી - લેસન ઇન ગુજરાતી લેખક રવિ ઈલા ભટ્ટ સંબંધો લાગણી ઓ મહત્વની હોય છે. વ્યક્તિ જે તમારા લાગણીને સમજ જશે તો તમારે બોલવું નહિ પડે જ્યાં બોલવું જ પડે તે સંબંધ વધારે ટકશે નહીં સંબંધ બાંધવા તે બ્લડ ડોનેશન જેવી પ્રક્રિયા છે, જ્યાં સુધી તમારી લાગણીઓનું બલ્ડગ્રુપ એક નહીં હોય ત્યાં સુધી તમે પ્રેમ આપી નહી શકો અને મેળવી પણ નહી શકો. આવા સંભંધો બીમાર શરીર જેવા ભારરૂપ થઇ જશે પુરુષ મિત્ર રાખવાનો એક કાયદો એ છે કે તેને ક્યારેય તમારાપી જેલસી હોતી નથી. તે કોઈ પણ સ્ત્રી સાથે નિ:સ્વાર્થ મૌત્રી નિભાવી શકે છે. સ્ત્રી અને પુરૂષ મિત્ર તરીકે વધારે સહજ રહે છે આ સંબંધ માં જો શારીરિક આકર્ષણ કે ઈચ્છા ની બાદબાકી કરવામાં આવે તો પુરૂષ ઉત્તમ મિત્ર સાબિત થાય છે. પુરૂષને ભમરવૃત્તિ પરાવતો સ્વીકારવામાં આવ્યો છે. આ વાત માની લઈએ પણ સમાજ ક્યારેય એમ કેમ નથી જતો કે કોઈ લગનેતર સંબંધ બંધાય ત્યારે પુરૂષની સાથે એક સ્ત્રી પણ હોય છે. માની લઈએ કે ભારતની કુલ વસતીમાંથી એક લાખ પુરૂષોએ લગનેતર સંબંધ બંધીય છે , તો તેમની સામે એક લાબ સ્ત્રીઓ પણ હોવાની જ ને? તો પછી સમાજ માત્ર પુરુષ ને જ કેમ ઠોષિત મને છે સોલિટવુડ કે એકાંત એક અવસ્થા છે જે પક્તિને ‘સ્વ’ સુધી લઈ જાય છે. વય્ક્તિ જયારે સ્વ. સુધી પહોચી જાય ત્યારે તે ગમે ત્યાં એકાંત માની શકે છે, તેને એકલતા ડંખતી નથી કે ભારરૂપ પણ લાગતી નથી. પસંદ કરેલું એકાંત સુખ અને સમાધિ આપે છે, જયારે ઠોડી બેસાદપેલી એક્વતા જીવનને હિમાં ઝેરની માફત અંત તરફ જ લઇ જય છે |