Sadguru Na Sanidhya Ma Khand 1-2


Sadguru Na Sanidhya Ma Khand 1-2

Rs 1200.00


Product Code: 17564
Author: Shri Kuldanand Brahmachari
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Binding: Hard

Quantity

we ship worldwide including United States

Sadguru Na Sanidhya Ma Khand 1-2 by Shri Kuldanand Brahmachari | Dharmik Sahitya book in Gujarati

સદગુરુ ના સાનિધ્ય માં ખંડ ૧-૨ - લેખક : શ્રી કુલદાનંદ બ્રમ્હ્ચારી 

શ્રી શ્રી વિજયકૃષ્ણ ગોસ્વામીના ઉપદેશો

*કલિયુગ માં ફક્ત ઈશ્વર ના નામનો જય કરવાથી જ ધર્મ પ્રાપ્ત થાય છે. એ સિવાય બીજો કોઈ રસ્તો નથી.

* ભગવાનના નામથી પાણીનો ઉધાર થાય છે. એ એનો વસ્તુગુણ છે. પદાર્થનો ગુણ બીજા કોઈ અપેક્ષા નથી રાખતો. જેમ કે અગ્નિમાં હાથ નાખીએ તો બળી જવાય.

*બધાના પગમાં થઈને ધર્મનો માર્ગ પસાર થાય છે. મનુષ્ય, પશુ-પક્ષી, ઠીડા મનઢોળે, વગેરે બધાના પગની નીચે થઈને જ ધર્મના પગથિયા ઉપર ચડે છે માથું ઊંચું રાખવાથી કયારેક ધર્મ નથી મેળવો.

*અભિમાન બહુ ભયાનક વસ્તુ છે, એમાં પણ ધર્મોભીમન જેટલું નુકસાન બીજી કોઈ રીતે નથી થતું. હજારો સાધન - ભજન કે તથ્સ્ય કર્યું પણ જ્યાં સુધી પોતાને નાના નહિ સમજીએ ત્યાં સુધી કઈ નહી મળે.

*  સૂર્યનો અગ્નિ તો બધે જ રહેલો છે તેમ છતાં એને સીધો પકડી નથી શકતો અગ્નિ મેળવવા માટે દીવાસળી, મીણબત્તી, ચૂલો કે ધૂણીનો ઉપયોગ કરવો પડે છે. એ જ રીતે ઈશ્વર તો સર્વવ્યાપક છે પણ એને સીધો નથી પામી શકાતો, એને પામવા માટે સદગુરુના આશ્રમની જરૂર પડે છે.

* કર્મો કરવાથી કર્મો કઠી નિ:શેષ નથી કરી શકતા, એ તો સાધના દ્વારા જ સરળતાથી નિ:શેષ કરી શકાય છે. પ્રસન્નતા થી કર્મો કરે રાખવાથી પ્રારંભ ઝડપથી નિ:શેષ થાય છે.

* અહિંસા, સત્યાલન અને ઇન્દ્રિયનિગ્રહ, આ ત્રણ જ મનુષ્ય માટે સાચા ધર્મો છે. જ્યાં સુધી આ પ્રાપ્ત નહિ થાય ત્યાં સુધી કોઈ પણ સાધક ઉચ્ચ અવરધાનો અધિકાર નહિ બની શકે


There have been no reviews