Bar Dancer
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Bar Dancer by Vibhavari Varma બાર ડાન્સર - લેખક : વિભાવરી વર્મા ગાબેર્જ થી ગમ્લેર સુધીની રિવેન્જ સ્ટોરી હરૈશ નિંમાવત - ઉમર 75 (અમદાવાદ) વિભાવરીં વર્મા મારા માટે નવુ જ
નામ. યંગ જનરૅશનના મા હોલને અને અંતર…ગને બહુ નજદીક્થી જોવા, જાણવાઅને માણવાનો માહોલ શબ્દો દ્વારા સજર્યો છે તે પ્રશંસનીંય છે. વિભાવરી વર્માને કહીએ, કંઈક આવું જ મન તરબતર થઈ જાય એવુ નવસર્જન જલદી આપે. કૃતિ રાવલ - ઉમર 18 (ભાવનગર) હું ટ્વેલ્થ સાયન્સનીં વિઘાર્થિનીં છું. મને વાંચવામાંથી ખાસ ફુરસદ મળતી ન હોવાથી હું ટીવી નથી જોતી, પણ આ નવલકથા તો અચૂક વાંથું છુ. મારી દીદી આટકોટમાં ટીવાય બી ફાર્મનું ભણે છે તેને હૉરટેલમાં આ વાંચવા મળતી નથી. જયારે તે ધેર આવવાની હોય ત્યારે આગળની રવિપૂર્તિની નકલો સાચવી રાખવાનું કહે છે અને આવીને એક સાથે વાંચે છે. કૃયાર્લી ગાંપાર્ણી - ઉંમર 32 (અમદાવાદ) આજે મારી પાસે રવિપૂર્તિના |