Sardar Ek Vishisht Vyaktitva


Sardar Ek Vishisht Vyaktitva

Rs 400.00


Product Code: 19037
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Number of Pages: 140
Binding: Soft
ISBN: 9789392536618

Quantity

we ship worldwide including United States

Sardar Ek Vishisht Vyaktitva by Viral Vaishnav. | Gujarati book about known facts & life story of Sardar Patel. 

સરદાર એક વિશિષ્ટ વ્યક્તિત્વ - લેખક : વિરલ વૈષ્ણવ 

પુસ્તક વિશે...
     

 સરદાર વલ્લભભાઈ પટેલના આજ સુધી પ્રગટ થયેલાં અનેક પુસ્તકોની હરોળમાં, આ એક વધારાનું પુસ્તક તો ખરું જ પરંતુ આ પુસ્તકમાં સરદાર પટેલનું જીવનચરિત્રઆલેખવાનો પ્રયાસ ક્યાંય પણ નથી કર્યો. સરદારને એક વિશિષ્ટ વ્યક્તિત્વ તરીકે ઓળખવાનો પ્રયાસ કરવાની સાથે, તેમના જીવનની મહત્ત્વની અને રસપ્રદ ઘટનાઓને સરળ ભાષામાં પુસ્તક સ્વરૂપે રજૂ કરીને સરદાર નામના તત્ત્વને નજીકથી સમજવાનું માધ્યમ આ પુસ્તકને બનાવ્યું છે.
              ભારતીયોએ, સમકાલીનોએ તો સરદારને ઓળખ્યા જ હતા. પણ સરદાર જેમની સામે પડ્યા હતા એ બ્રિટીશરોએ પણ સરદારનું મહત્ત્વ જાણ્યું છે. પ્રશંસા પણ કરી છે તો સાથે જગતના ઘણાખરા દેશો પર બેરોકટોક સત્તા ધરાવતા બ્રિટીશરો સરદારથી થરથર્યા પણ છે. એ વાત જ સરદારના ‘સરદાર’ હોવાનો સજ્જડ પુરાવો છે.

Among the many books of Sardar Vallabhbhai Patel published till date, this is an additional book indeed but nowhere in this book has an attempt been made to write a biography of Sardar Patel. Besides trying to identify Sardar as a unique personality, this book has made a means to understand closely the essence of the name Sardar by presenting the important and interesting events of his life in simple language.
The Indians, the contemporaries knew the Sardar. But even the British who had fallen in front of Sardar have known the importance of Sardar. At the same time, the British who have unlimited power over many countries of the world are also in awe of Sardar. That alone is a strong proof of Sardar being 'Sardar'.

There have been no reviews