Sarvale Sambandh
Sarvale Sambandh by Medha Pandya Bhatt | Gujarati book about how to maintain good relationship | What will happen in absence of common understanding ? સરવાળે સંબંધ - લેખક : મેધા પંડ્યા ભટ્ટ સંસ્કૃતિ અને સંસ્કારનો સમનવ્ય ભારતીય સંસ્કૃતિમાં સમાજનું મહત્ત્વ સવિશેષ છે. કોઈ પણ સમાજ પોતાની સાંસ્કૃતિક પરંપરા જાળવી રાખવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. એ માટે સંબંધને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. સંબંધ કેળવવા માટે વ્યક્તિગત અનેસામાજિક સમજ કેળવાયેલી હોય તે જરૂરી છે. સામાન્ય સમજણના અભાવે સંબંધ તૂટી જવાના બનાવો સમાજમાં વધી રહ્યા છે, ત્યારે ‘સરવાળે સંબંધ' દ્વારા યુવા લેખિકા મેધા પંડ્યા ભટ્ટનવયુવાનોને સરળતાથી સંબંધનો સરવાળો થતાં શીખવે છે. તેઓ દૈનિકો અને સામાયિકોમાં છેલ્લાં નવ વર્ષથી લખે છે અનેક વાચકોને એમાંથી જીવન જીવવાની પ્રેરણા મળી છે.
|