Share Market Ma Chandu Kevi Rite Kamayo Chinkiae Kevi Rite Gumaviyu

Share Market Ma Chandu Kevi Rite Kamayo Chinkiae Kevi Rite Gumaviyu by Mahesh Chandra Kaushik | Share Bazar book.શેર માર્કેટ મા ચંદુ કેવી રીતે કમાયો ચિંકીએ કેવી રીતે ગુમાવ્યું - લેખક : મહેશ ચંદ્ર કૌશિકઆ પુસ્તકના માધ્યમ દ્વારા તમે પોઝિશનલ ટ્રેડમાં વધુ નફો કેવી રીતે મેળવી શકશો અને કેવી રીતે શેરના કારોબારથી પૈસા કમાઈ શકો છો તે શીખી શકશો. તમે પોતે સમજતા થશો કે તમને શેર ક્યારે ખરીદવા અને ક્યારે વેચવા છે. તમે તે પણ શીખ શકશો કે કેવી રીતે પૈસા ગુમાવવાના જોખમ વિના તમે તમારી પસંદગીના શેરોને મોટી સંખ્યામાં એકત્રિત કરી શકો છો. સૌથી વધુ ઊંચાઈએ ગયેલા શેર સાથે કમાણી કરી શકો અને કોઈ પણ શેરમાં આવેલા સૌથી મોટા કડાકા પહેલા ઓછામાં ઓછા નુકસાન સાથે બહાન નીકળી શકો છો. સાથે સાથે એ પણ શીખી શકશો કે તમે કેવી રીતે તમારા પોર્ટફોલિયોને કાયમ માટે નફાકારક બનાવી રાખશો. આશા છે કે |