Shivna Saat Rahashyo By Devdutt Pattanaik.
Seven Secrets of Shiva in Gujarati
શિવના સાત રહસ્યો લેખક દેવદત પટનાયક
વિવિધ શાસ્ત્રો આત્માને પરમાત્માનો પર્યાય માન્યો છે.પ્રત્યેક જીવનમાં જ શિવદર્શનો મહિમા ગયો છે અને નિજત્વમાં જ નિરાકાર શિવને સમજવા માટેના સાત રહસ્યો શિવતત્વ આ પુસતમાં દીવો પ્રગટે એમ પ્રગતીય છે
વ્યક્તિ શિક્ષિત હોઈ કે અશિક્ષિત સંસારી હોઈ કે સન્યાસી પલ્સ હોઈ કે સિક્ટીસ્ટી પ્લસ હોઈ કે સિક્સ્ટી પ્લસ હોઈ એને દેવોના દેવ મહાદેવ વિશે જાણવાનું કુતુહલ થાય એ સંસ્કારસહજ છે
મિત્રો તમને કોઈપણ શિવમંદિર માં પ્રવેશતા જ પ્રશ્ન થતો હશે કે શિવલિંગ સાચો અર્થ શું છે પોતાના દેહ પર ભસ્મ ચોપડવા પાછળ શિવનું કયું રહસ્ય છુંપાયુ છે શિવજીએ પોતાના હાથમાં ડમરું અને માનવખોપરી કેમ ધારણ કર્યા છે કે પછી પોતાના તાંડવનુર્ત્ય દ્વારા શિવજીએ માનવજાતને કયો સંદેશો પૂરો પડ્યો છે.