Slumdog Millionaire
Slumdog Millionaire by Vikas Swarup | Gujarati book | Novel book.સ્લમડોગ મિલિયનેર - લેખક : વિકાસ સ્વરૂપવિકાસ સ્વરૂપનો જન્મ અલાહાબાદમાં થયો છે અને તેઓ અલાહાબાદ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. સન 1986માં તેમની ભારતીય વિદેશ સેવામાં પસંદગી થઈ. ઉપરાંત તેઓએ તુસ્તાન, અમેરિકા, યુથોપિયા અને ઇંગ્લેન્ડમાં પણ ફરજ બજાવી છે. લેખકની આ પ્રથમ નવલકથા છે જેનો વિશ્વની પચ્ચીસ ઉપરાંત ભાષાઓમાં અનુવાદ થઈ ચૂક્યો છે. બહુ ઓછા ભારતીય લેખકો આવી સિદ્ધિ હાંસલ કરી શક્યા છે. વિશ્વની જાણીતી ફિલ્મ નિર્માણ કંપની દ્વારા આ નવલકથા ઉપરથી ફિલ્મનું નિર્માલ કરવામાં આવ્યું છે. લેખક ભારતના વિદેશ મંત્રાલયમાં લાંબો સમય સેવા આપ્યા બાદ નિવૃત્ત થયા છે. મુંબઈની એક ગરીબ વૈઇટર શા માટે જેલમાં બેઠો છે? તેનું ધરણ શું છે? (1) તેણે ગ્રાહકને મુક્કો માર્યો છે. (2) તેણે વધુ પડતી વિશ્વસી પી લીધી છે. (3) થડશમાંથી તેણે પૈસા ચોર્યા છે. (4) ઇતિહાસના સૌથી મોટા જેકોટનો તે વિજેતા છે. રામ મુહમ્મદ થોમસની ધરપકડ થઈ છે - હું વીલ વીન એ બિલિયન ગેમ શોના 12 પ્રશ્નોના સાચા જવાબ આપવા માટે કારણ કે, આધુનિક ભારતીય પાર્થભૂમિમાં રચાયેલી આ રસપ્રદ નવલકથા - એક સારપનો શયતાનિયત સામેનો જંગ જાણે કેલિડોસ્કોપના અદ્ભુત રંગીન ચિત્રણોમાં રજૂ કરે છે, અને પ્રસ્તુત કરે છે એક કિશોરની વાત જેની પાસે જીવનમાં સમસ્યાઓથી બચવાની ક્રિયાઓ કરવા સિવાયનો કયો વિકલ્પ જ નથી. આ નવલકથાનો વિશ્વની 35 ઉપરાંત ભાષાઓમાં અનુવાદ પ્રગટ થઈ ચૂક્યો છે અને આ નવલકથા ઉપરથી સ્લમડોગ મિલિયનેર નામથી લોકપ્રિય ફિલ્મ પણ બની ચૂકી છે. |