365 Powerful Quotes (Gujarati & English)
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
365 Powerful Quotes (Gujarati & English) by Marius Patel | Best Quotes book | Inspiration Quotes.(પ્રેરણાત્મક સુવિચાર માટે નું નવું પુસ્તક ગુજરાતી અને એંગ્રેજી બન્ને ભાષામાં એક સાથે )પુસ્તકો પ્રત્યેના મારા લગાવને હું કઈક આ રીતે વ્યાખ્યાચિત કરી શકું. પુસ્તકોનું વાચન એટલે પોતાની નજીક જવાની અને પોતાની નજીક રહેવાની અલૌકિક અનુભૂતિ મારું આ પુસ્તક પ્રેરણાત્મક અને સકારાત્મક વિચારસરણી નો અભિગમ ઉભો થયો.વાચકોને આ પુસ્તક દ્વારા જીવનમુલ્યના જુદા જુદા અભિગમનો ખ્યાલ આવશે. |