Tad Ane Fad Shreni Dharm
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Tad Ane Fad Shreni Dharm By Nagindas Sanghvi તડ અને ફડ શ્રેણી ધર્મ લેખક નગીનદાસ સંઘવી જરાતના સૌથી વધુ અનુભવસમૃધ્ધ રાજકીય વિશ્લેષક નગીનદાસ સંઘવી છેલ્લા 55 વર્ષથી તલવારથી ધાર કાઢી પોતાની કલમ ચલાવે છે. સીધુ, સાચુ અને સોંસરવું ઊતરી જાય તેવું લખાણ એમની ઓળખ રહી છે. આયુષ્યના 97માં વર્ષે પણ તેમની કલમ અવિરત ચાલે છે. વિતેલા 55 વર્ષ દરમ્યાન નગીનદાસ સંઘવીએ લખેલા લેખો, પુસ્તકો અને પ્રવચનોના આશરે 1,00,000 પાનાઓમાંથી સાંપ્રત ન હોય અને વર્ષો પછી પણ અભ્યાસુઓને ઉપયોગી થઇ પડે તેવું લખાણ કાળજીર્પૂર્વક ચયન કરી આઠ પુસ્તકોનો આ સંપુટ તૈયાર કરવામાં આવ્યો છે. આ શ્રેણીમાં પૂજ્ય મોરારીબાપુ, શ્રી ગુણવંત શાહ, શ્રી ભાગ્યેશ જહા, શ્રી દિનકર જોશી, શ્રી અનીલ જોશી, શ્રી ભરત ઘેલાણી, શ્રી કૌશિક મહેતા, શ્રી એ. જે. બંદૂકવાલા અને શ્રી ભદ્રાયું વછરાજાનીની પ્રસ્તાવનાઓ સમાવાઈ છે
|