Tamaru Will Tame Banavo
![Tamaru Will Tame Banavo Tamaru Will Tame Banavo](https://www.gujaratibooks.com/images/T/Tamaru-Vil-Tame-Banavo-Gujarati-book.jpg)
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Tamaru Will Tame Banavo by Pratapray Chhaya | Indian succession Act | A complete guide to create your own will. તમારું વિલ તમે બનાવો - લેખક : પ્રતાપ છાયા વિલ માટેનું સંપૂણ માર્ગદર્શન વિલ એ તો એવો દસ્તાવેજ છે જેમાં વ્યક્તિ પોતાના અવસાન પછી મિલકતની વ્યવસ્થા શું કરવી તે માર્ગદર્શન અથવા સૂચન પોતાની ઈચ્છા પ્રમાણે કરે છે. માણસનું અવસાન કયારે થાય, કયાં થાય એ કઇ કહી શકાય એવી નિશ્ચિત વસ્તુ નથી. એટલે આ વિલમાં માણસ પોતાની અપેક્ષાઓ કે ઈચ્છાઓ પોતાની સંપતિના સંદર્ભમાં લેખિત સ્વરૂપે વ્યક્ત કરે છે તે દસ્તાવેજ જેને આપને વિલ કહીએ છીએ. વિલ બનાનવા વિશેનું સંપૂર્ણ સચોટ માર્ગદર્શન આ પુસ્તકમાં આપવામાં આવેલ છે. |