The Arthican Misson
The Arthican Misson by Natvar Patel | Adventure science fiction for teenagers.ધ અર્થિકાન મિસન - નટવર પટેલકિશોરો માટેની સાહસિક વિજ્ઞાનકથા. અહીં સો વર્ષ પછીના જગતની મેં કલ્પના કરી છે. આ કલ્પના મારી મૌલિક છે. મેં કોઈ અંગ્રેજી નવલકથા વાંચી અહીં લખી નાખ્યું છે એવું નથી. કદાચ આ પ્રકારનો વાર્તાનો પ્લોટ મારા મગજમાં જે આવ્યો છે તે તદ્દન નોખા પ્રકારનો છે. અન્ય ગ્રહો પરથી એલિપન લોકો પૃથ્વીની મુલાકાતે આવે છે એવી કથાઓ લખાઈ છે અને ફિલ્મો પણ બની છે. પરંતુ અહીં પૃથ્વી પરથી માનવીઓ અન્ય દૂરના ગ્રહ પર કે જે આપણા સૂર્યમંડળનીય પેલેપાર આવેલો હોય ત્યાં જાય એ એક અદ્ભુત કલ્પના છે. |