The Compound Impact by Raj Goswami


The Compound Impact by Raj Goswami

Rs 400.00


Product Code: 18673
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Number of Pages: 128
Binding: Soft
ISBN: 9789392613142

Quantity

we ship worldwide including United States

The Compound Impact by Raj Goswami | Whether it's Steve Jobs or Elon Musk, Sachin Tendulkar or Neeraj Chopra, Dhirubhai Ambani or Ratan Tata, Indra Nooyi or Sudha Murthy - will all these people be eating any herb to be successful? Or will he just sit and wait for his luck to shine? No. All of these people have mastered the unique power of the word compound.

નવા ચેન્જીસ દ્વારા ચક્રવૃદ્ધિ સફળતાની ફોર્મ્યુલા.

      સ્ટીવ જોબ્સ હોય કે ઇલોન મસ્ક, સચિન તેંડુલકર હોય કે નીરજ ચોપરા, ધીરુભાઈ અંબાણી હોય કે રતન તાતા, ઇન્દ્રા નૂયી હોય કે સુધા મૂર્તિ - આ બધા લોકો સફળ થવાની કોઈ જડીબુટ્ટી ખાતા હશે? કે પછી બેઠંબેયં પોતાનું નસીબ ચમકી જાય એની રાહ જોતાં હશે? . જી નો. આ બધા જ લોકો Compound શબ્દની અદ્વિતીય તાકાતને પામી ગયાં છે. તેમને ખબર હતી કે તેઓ જે પણ કરે છે. તે ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ તેમના જીવનને પ્રભાવિત કરે છે. આપણા નાનાં-નાનાં દરેક કાર્યની જીવનમાં મોટી અસર પડે છે. જેને Compound Impact કહે છે.
                 Compound Impt એટલે તમે જે કંઈ કામ કરો છો તેમાં રોજ કઈંકા ઉમેરતાં જાઓ છો- તે ઉમેરો સમયનો હોઈ શકે, એકાગ્રતાનો, નિયમિતતાનો કે પછી વિચાર અને વ્યવહારનો પણ હોઈ શકે, રોજેરોજનાં આ સતત ઉમેરાની આદતથી તમારાં જીવન, વ્યવસાય, નોકરી અને સંબંધો ઉપર પડનારા Impacતનું Final Result તમારી અપેક્ષા કરતાં અનેકગણું વધારે આવશો.. વિદેશી વિચારો અને Workstyle આપણી ભારતીય સંસ્કૃતિ, આદતો અને 'સમજણ સાથે મેળ ખાતી ન હોવાથી તેનાં પરિણામો મળતાં નથી.... અને તેથી જ વિશ્વભરમાં વખણાયેલા આ મહાન વિચારને અહીં ભારતીય દ્રષ્ટિકોણથી સરળ રીતે રજૂ કરવામાં આવ્યો છે.


There have been no reviews