The Girl
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
The Girl by Ridhi Patel | Gujarati suspense, detective, & thriller navaltha ધ ગર્લ - લેખક : રીધી પટેલ પળે પળ જકડી રાખતી ગુજરાતી ભાષામાં સારી થ્રિલર કથાઓ લખાતી નથી એ મહેણાંને ભાંગતી આ કથા તમને જકડી રાખશે. યુવાન, સાહસિક અને જિજ્ઞાસુ ફોટોગ્રાફર નંદિતા એક પ્રોજેક્ટ માટે પહોંચે છે ગુજરાતના એક ગામમાં અને સંજોગો તેને ખેંચી જાય છે સદીઓ જૂની એક શ્રાપિત કોઠીમા. અને શરૂ થાય છે રહસ્યમયી ઘટનાઓ અને દુર્ઘટનાઓનો સિલસિલાબંધ અને રોમાંચક દોર… |