kalchakra by Jatin Patel

Kalchakra by Jatin Patel | Gujarati Suspence Novel book.કાળચક્ર - લેખક : જતીન પટેલ “કાલચક્ર”નો અર્થ થાય કાળ એટલે કે સમયનું એ ચક્ર જે સતત એની રીતે એની ગતિમાં ચાલ્યા કરે છે. આ ચક્ર મુજબ જ આપણા દરેકની જિંદગીમાં અલગ-અલગ ઘટનાઓ આકાર લેતી હોય છે. સીધા શબ્દોમાં કહો તો આ એક એવું ચક્ર છે જે મુજબ દરેક વ્યક્તિએ ન ઇચ્છવા છતાં પણ વર્તવું પડતું હોય છે. |