Vaikunth Tara Hradayma Chhe

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Vaikunth Tara Hradayma Chhe By Leo Tolstoy વૈકુંઠ તારા હ્રદયમાં છે લેખક લીઓ ટોલ્સ્ટોય Gujarati Translation of book The Kingdom of God Is Within You written by Leo Tolstoy મહાન રશિયન ચિંતક અને લેખક લીઓ ટોલ્સટોયનું આ પુસ્તક ૧૮૯૩માં પ્રકાશિત થયેલું. આ પુસ્તકે મહાત્મા ગાંધીજીના જીવન પર ઊંડી છાપ છોડી હતી. આ વાતનો સંદર્ભ તેમની આત્મકથા ‘સત્યનાં પ્રયોગો’માં પણ છે. સમાજ વ્યવસ્થા, શાસન વ્યવસ્થા તેમ જ સામાજિક, ધાર્મિક અને માનવીય મૂલ્યો પરનું લખાણ લીઓ ટોલ્સટોય દ્વારા. |