Vanvagadana Vasi
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Vanvagadana Vasi By Harinarayan Acharya Vanechar વનવગડાનાં વાસી લેખક : હરિનારાયણ આચાર્ય વનેચર સુપ્રસિદ્ધ પ્રકૃતિવીદ્દ હરિનારાયણ આચાર્યે 'વનેચર' ઉપનામથી 'કુમાર' સામયિકમાં 'વનવગડાનાં વાસી' લેખમાળા દ્વારા ગુજરાતની પશુ-પંખી-જંતુસૃષ્ટિનો પરિચય ગુજરાતને કરાવ્યો હતો. તે સમયે લોકપ્રિય બનેલી આ લેખમાળાના લેખોનું આ પુસ્તક છે. પુસ્તક ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે : પશુસૃષ્ટિ, પંખીસૃષ્ટિ અને સરીસૃપસૃષ્ટિ. ગુજરાતનાં જંગલો અને ખેતરોમાં વસતાં અનેક પશુ-પંખી-જંતુઓનો અહીં વિગતે પરિચય અપાયો છે. આ પરિચયમાં તેમનાં મૂળ પ્રદેશ, વર્ગ, સ્વભાવ, કુટુંબજીવન, વંશવિસ્તાર અને લાક્ષણિકતાઓનું રસપ્રદ વર્ણન છે. ગુજરાતના પ્રકૃતિપ્રેમીઓ અને અભ્યાસુઓ માટે બહુમૂલ્ય ગ્રંથ. |