Love Story


Love Story

Rs 220.00


Product Code: 10616
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2018
Number of Pages: 128
Binding: Soft
ISBN: 9789351227533

Quantity

we ship worldwide including United States

Originally written by Erich Segal. Gujarati translation by Vinesh Antani 

પ્રેમની સંવેદનશીલ કથા. 

તમારું દિલ આ નાનકડી કથામાં પરોવી દો, જેમાં શાશ્વત એવા ‘પ્રેમ'ની એવી એક વાત છે. જે સદીઓ સુધી યાદ રાખવામાં આવશે. ઑલિવર અને જૅની. બંને જૂદાં જૂદાં વાતાવરણમાંથી આવે છે. બંનેના શોખ અને  કારકિર્દીના ધ્યેય પણ અલગ અલગ છે. તેમ છતાં પરસ્પર, એવા પ્રેમમાં પડે છે જેમાં સંવેદનશીલતા અને ઋજુતાનો રોમાંચકારી અનુભવ થાય છે. 
                       આપણી ભાષાના જાણીતા લેખક વીનેશ અંતાણી દ્વારા અનુવાદિત આ એક એવી પ્રેમકહાની છે જે તમારા મનમાં ઝંઝાવાત સર્જશે. આજે.... અને હંમેશાં.... આ એક સામાન્ય કથા નથી.... આ એક અદ્ભુત લવ સ્ટોરી છે. જે વ્યક્તિ આ પુસ્તક વાંચશે તે વાચક તરીકે પોતાનું અસ્તિત્વ ભૂલીને પોતે આ કથાનું જ એક પાત્ર છે તેવું અનુભવશે.... તમે આ ‘લવ સ્ટોરી’ના માત્ર વાચક નહીં રહી શકો.

Average Customer Rating:


2 Most useful customer reviews
kaju
Sep 1, 2015
i like love storys
Loading...Was the above review useful to you? Yes (1) / No (0)
satydev Ghavri
Jul 7, 2014
i like all lovers books
Loading...Was the above review useful to you? Yes (1) / No (1)