Vishva Prasiddha 121 Vyakti Vishesh

Vishva Prasiddha 121 Vyakti Vishesh By V Ramanuj વિશ્વ પ્રસિદ્ધ ૧૨૧ વ્યક્તિ વિશેષ લેખક વી રામાનુજ Gujarati book about 121 highly influence individuals of Indiaભારતનાં ૧૨૧ વ્યક્તિવિશેષ પ્રજાનું ગૌરવ છે તેનું પ્રજાકીય અસ્મિતાને ગૌરવવંતી કરતી સામુદાયિક પ્રવૃત્તિઓની સિદ્ધિમાં, પણ તેના દીપસ્તભો બની રહે છે એ પ્રજાના જ ખમીરની વ્યક્તિગત અભિવ્યક્તિ સમા 'જ્યોતિર્ધરો'. વિવિધ ક્ષેત્રે કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓ પોતાની આગવી વ્યક્તિગત પ્રતિભાથી અને પોતાના વિશેષ પુરુષાર્થથીઆગળ ઊપસી આવે છે ને ગિરિમાળાનાં શિખરોની જેમ પ્રજાનાં ગૌરવશિખરો બની રહે છે. |