Vishwni Mahan Vibhutio

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Vishwni Mahan Vibhutio by Natvar Gohel | New Jeevan Charitra book | Gujarati book | વિશ્વની મહાન વિભૂતિઓ - નટવર ગોહેલ આપણે ત્યાં બાળ-કિશોરો માટે પ્રેરક પ્રસંગો ખુબ લખાય છે. પણ પ્રેરકવાર્તાઓ લખાતી નથી. ફૂલવાડી સાપ્તાહિકમાં રજુ થતી મારી કોલમ બનીએ એવા મહાન નામની પ્રેરકવાર્તાઓ શ્રેણીમાં દેશ-વિદેશીની વંદનીય વિભૂતિઓ કથાઓ ક્રમશ પ્રગટ થાય છે. એ કથાઓ અહી પુસ્તમાં વણી લેવાઈ છે.
|