Vismay Bhag - 5
Vismay Bhag - 5 by Dhaivat Trivedi | Gujarati story book about the wars of the world.વિસ્મય ભાગ - ૫ - લેખક : ધૈવત ત્રિવેદીવિસ્મય' શ્રેણીનાં આ પુસ્તકોની ફક્ત અનુક્રમણિકા જોવાથી પણ એ ખ્યાલ આવી શકશે કે આ શ્રેણી અંતર્ગત અનેકવિધ વિષયો પર લખાયું છે. તેમાં નહેરુ-એડવિનાના ચર્ચાસ્પદ સંબંધોય સ્થાન પામ્યા છે. તાત્યા ટોપેની વિશિષ્ટ યુદ્ધકળા પણ છે અને રેમ્બ્રાઁનાં ચિત્રોની ચોરીનું રહસ્ય પણ છે. દુશ્મનની સીમારેખામાં ભૂલથી જઈ ચડેલા ગુજરાતી મેજર નીતિન મહેતાની પરાક્રમકથાથી માંડીને દિવના દરિયે લડાયેલી અભૂતપૂર્વ લડાઈ સુધીની કથાઓ સમાવતી આ શ્રેણીના બહુરંગી. |