Aatmbodh
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Aatmbodh by Anandmurti Guruma આનંદમૂર્તિ ગુરુમાં એવા આધુનિક સંત છે જેઓ આપના પ્રાચીન ભારતીય જ્ઞાનમાં વારસદાર છે. રામાયણ/મહાભારત/ભગવદગીતા અને પુરાણો તથા શાસ્ત્રોના જ્ઞાતા છે. તો બીજી તરફ ભારતીય સંત પરંપરામાં થઇ ગયેલા સંતો જેવા કે કબીર,મીરા, રૈદાસ, સદ્ભેવાઈ, તુલસીદાસ,ભલકુ વગેરેના મન અને કવન તેમને, કંઠસ્થ છે. યોગ ભક્તિ કે જ્ઞાન માર્ગના જિજ્ઞાસુઓના આધ્યાત્મીક શંકાઓનું સમાધાન આપી શકે છે તો સામાન્ય માનવીને મૂંઝવતી રોજીંદા જીવનને લગતી મૂંઝવણોનો ઉકેલ પણ આપી શકે છે. |