Abhitapta
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Abhitapta By Mahendra Bhatia અભિત્પત લેખક મહેન્દ્ર ભાટિયા દુ:ખથી અતિ તપવું કે અભિતપ્ત થવું માનવ જીવનમાં વત્તા, ઓછા પ્રમાણમાં હોય જ, તે પણ દૈવયોગે. જાણે જન્મસહ પ્રાપ્તિ, જીવનની પ્રત્યેક ક્ષણે અભિતપ્તતા,હ્રદયને હચમચાવી દે. ત્યારે અલગારી હ્રદયમાં કાવ્યધારા આપમેળે વહેવા લાગે. |