Asur (Gujarati)
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Asur By Anand Neelakantan અસુર : મહાગાથા, રાવણ અને એક સંસ્કૃતિના ધ્વંસની લેખક આનંદ નીલકંઠ Gujarati translation of book Asura by Anand Neelakantan રામાયણની કથા અનેક મુખે કહેવાઈ ચૂકી છે. પરંતુ હવે કલ્પના કરો કે, રાવણને બોલવાની તક મળે તો?! આપણી ગુજરાતી ભાષામાં સૌપ્રથમવાર નવા જ વિષયની કથા અસુર જે તમને એક નવી જ દ્રષ્ટિ પૂરી પાડશે. અચૂક વાંચવા જેવી કથા જે તમારા રૂંવાડા ઊભા કરી નાખશે. લેખક - આનંદ નીલકંઠન - રજૂઆત - વર્ષા પાઠક -- અસૂર પુસ્તકનો અંશ -- આવતીકાલે મારા અંતિમ સંસ્કાર થશે. એ લોકો મને શેરીમાં રખડતા કોઈ કૂતરાની જેમ દાટી દેશે, કે પછી એક શક્તિશાળી સમ્રાટને શોભે એ રીતે મારા અગ્નિસંસ્કાર થશે, કોણ જાણે? પરંતુ સાચું કહું તો હવે કોઈ ફેર નથી પડતો. |