Avni Na Ajwada
Avani Na Ajwada by Shivdan Gadhvi | અવની ના અજવાળા લેખક શિવદાન ઘડવી | Gujarati lok kathao | Gujarati folk tales.બત્રીસ લક્ષણી બત્રીસ લોક કથાઓનું અદભુત સંકલન આ પુસ્તકમાં થયેલું છે. પ્રત્યેક કથામાં લોકજીવનનો લય અને આપણી સંસ્કૃતિની સુગંધ છે. 1. સિંહોનું જમાનખત 2 રસ્તો ભૂલ્યો ન હતો. 3. ગોંડલ નિમકહરામ નહિ થાય 4. આંધળકિયા આંટા 5. તે ટાણે સર્જનહારના દરવાજા ખૂલે છે શક્તિએ સિંઘનું રાજ ઉથાપ્યું. 6. કાળિયો 7. ખાંભિવું ખોંખારે કાવ્યવાણીએ દિલના દરવાજા ખોલ્યા 8. રસથંભોરના રસવીરો 9. આતો ક્યારે ઊભો થશે ? 10. લઈ લ્યો, પાળિયારી ગામ પાછું ! 11. કવિતાનાં પૂજન 12. સહુથી ઉપરની કોર્ટ 13. નેધરલેન્ડની ગરિમા 14. દીકરી દેવલોકની દેવી 15. બુદ્ધિનાં નાણાં મળે છે 16. કોણે કર્યાં આવાં વાડોલિયાં 17. વટના વિવાદે 18. સત્ય માટે શહીદીનો પંથ 19.કેમ બદલાતી નથી એ શિકલ ! 20. વિરમદેવની વીરતા 21. અવળી મતિનો અંજામ 22. ગૌરક્ષા હિંદુસ્તાનની સંસ્કૃતિ 23. દીકરીનું લેવાય નહિ, દેવાય 24. ટીખળમાંથી તોફાન 25. વેરઝેર ઓગળ્યાં છે 28. કોના રૂપિયે વાહવાહ બોલાયાં ? 29.વાણીએ વૈશ્વિક ઓળખ 30.કોન્ન છે એકાંતિકારી ? 31. નગરશેઠે રાજધર્મ યાદ કરાવ્યો. 32. ડગ્યો નહિ દીવાન |