Bharatna Veer Yoddha Maharana Pratap

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Bharatna Veer Yoddha Maharana Pratap By Sushil Kapoor ભારતના વીર યોદ્ધા મહારાણા પ્રતાપ - સુશીલ કપૂર પોતાના ગર્વ અને સમ્માન માટે મક્કમ મહારાણા પ્રતાપને મેવાડના સિંહ કેહવામાં આવે છે.હલ્દીઘાટીના યુદ્ધમાં તેઓ મોગલ સેના સામે હારી ગયા હતા.અને તેઓને પોતાના પરિવાર સાથે જંગલોમાં શરણ લેવી પડી હતી.ત્યાં કોઈ કોઈ દિવસ તેઓએ ભૂખ્યા-તરસ્યા રહીને વિતાવ્યા હતા. સાહસ,શૌર્ય,નીડરતા,રાષ્ટ્રપ્રેમ અને ત્યાગની પ્રતિમૂર્તિ ભારતના વીર યોદ્ધા મહારાણા પ્રતાપની આ પ્રેરણાપ્રદ જીવનકથા છે |