Chinta J Nathi To Chinta Thay Ke Chinta Kem Nathi

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Chinta J Nathi To Chinta Thay Ke Chinta Kem Nathi | ચિંતા નથી તોહ ચિંતા થાય કે ચિંતા કેમ નથીસમય ઝડપથી બદલાઈ રહ્યો છે. માણસ પણ ઝડપથી બદલાઈ રહ્યો છે. સમૃદ્ધિ અને પ્રતિષ્ઠાની હરીફાઈમાં માણસ જીવવાનું જાણે કે ભૂલી રહ્યો છે. અશાંતિનો પાર નથી. તેને સુખી થવું છે, પણ એ સુખ ક્યાં મળે એ નક્કી કરી શકતો નથી. આ હરીફાઈમાં હું મારા શરીરનું પણ ધ્યાન રાખી શકતો નથી. નિરાંતે બેસીને ખોરાક પણ માણી ન શકાય એના જેવી મોટી કમનસીબી કઈ હોઈ શકે? આશા છે કે આ પુસ્તકમાં વ્યક્ત થયેલા વિચારો તમને તમારી જીવનશૈલી ચકાસવામાં મદદ કરે. તમારી ચિંતાઓ ઓછી કરે. તમને થોડીક પણ શાંતિનો અનુભવ કરાવે. આર. ડી. પટેલ |