David Copperfield
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
David Copperfield originally written by Charles Dickens. Translated in Gujarati by Lalitkumar Shah David Copperfield is the common name of the eighth novel by Charles Dickens, first published as a novel in 1850. The novel traces the life of David Copperfield from the time of his birth to his mature manhood, when he is married and familiar with the vicissitudes of life. ડિકન્સ જે પુસ્તકને પોતાનું 'સૌથી વધુ માનીતું બાળક' કહેતા તે પુસ્તક બીબીસી, ગાર્ડિયન, વિકિપીડિયા જેવા માધ્યમોએ લાખો વાચકોના સર્વે બાદ વિશ્વસાહિત્યની અમર એવી ૧૦૦ કથાઓની યાદી તૈયાર કરી છે, જેને વિશ્વસાહિત્યના દરેક ભાવકે અચૂક વાંચવી જ જોઈએ. આ કથાઓને તેના મૂળ સ્વરૂપમાં માણવી દરેક માટે કદાચ શક્ય ના બને ત્યારે પ્રસ્તૂત છે વિશ્વસાહિત્યની કથાઓનો જરા વિસ્તૃત કહી શકાય તેવો પણ એકી બેઠકે વાંચી શકાય તેવો સંક્ષિપ્ત અનુવાદ. |