Deep Nirvan
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Deep Nirvan by Manubhai Pancholi વિદેશ આક્રમણોએ આર્યવ્રતનો ઇતિહસ છે અને બાહ્ય આક્રમણની કપરી વેળાએ આંતરિક કલેહ એ ભારત વર્ષના કપાળે લખાયેલ શાપ છે. "દિપ નિર્વણમાં" આર્યવર્તના પ્રચીન ઇતિહાસની શક્તિઓ અને નબળાઇઓ સુપેરે આલેખાયેલી છે. કોઇ વિલક્ષણ સમન્વયક્રિયને જોરે આક્રમણકારીને પોતાના દેહમાં સમાવી લઇને આત્મસાત કરવાની શક્તિ પરમેશ્વરે બારતવર્ષના હાડમાં સીંચી છે. "આ પ્રાચીન સંસ્કરને આછી જૂની ઇતિહાસ ઘટનાઓની ધરતી ઉપર અને મનને મઘમઘાટથી ભરી દેતા પ્રચીન વાતાવરણની સૌરભ તળે એક પ્રતિભાશાળી શિલ્પીના હાથે આધુનિક કાળની ભાવનાઓનું ભાવતું સંસ્કરણ પામીને પૂર બહારમાં ખીલી ઉઠતો પાઠક આ કથામાં જોશો". - સ્વામી આનંદ આ નવલકથા ગોવર્ધનરામ પછીની એક અગ્રગણ્ય નવલકથા છે. - ઉમાશંકર જોષી ગ્રીક સંસ્ક્રુતિ ઇટ ચૂનાના પારણામાં ઉછરી હતી, જ્યારે આપણી ગણરાજ્યોની આર્યાવર્ત સંસ્ક્રુતિ વનવ્રુક્ષોન છાયામાં એક શક્તિને ઉપાસી , બીજાએ શ્રીને. - રવીન્દ્રનાથ ટાગોર |