Gazal Na Gulmohor

Gazal Na Gulmohor by Aziz Tankarvi | Gujarati Gazal book.ગજલ ના ગુલમોહર - લેખક : અઝિઝ ટંકારવીજીવનરસને મહેકાવતા શાશ્વત શેરોની સુગંધ. ગુજરાતી ગઝલનો હાલ સુવર્ણયુગ ચાલે છે. લોકોનો ગજલરસ જોઇને કેટલાંક દૈનિક અખબારો પણ તેઓની સાપ્તાહિક પૂર્તિમાં કે અન્યત્ર શે'ર-આસ્વાદની કટારો પ્રગટ કરે છે. ગઝલ એક અતિ વિશિષ્ટ કાવ્યપ્રકાર છે. આખેઆખી ગઝલ આસ્વાદ્ય હોય તો તે ઉત્તમ સ્થિતિ છે, પરંતુ બધી ગઝલો તેવી ન પણ હોય, છતાં તેના થોડાક શેરો ઉત્તમ હોય તોયે એ ગઝલ ટકી શકે. |