Sanatan Moolyoni Kathao
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Sanatan Moolyoni Kathao by Aziz Tankarvi | Motivational & Inspirational stories in Gujarati.સનાતન મૂલ્યોની કથાઓ - લેખક : અઝિઝ ટંકારવીજીવનઘડતર અને સંસ્કારઘડતર ની સત્યકથાઓ. જિંદગીની ઇમારતને વૈચારિક ઝંઝાવતોમાંય સ્થિર અને મજબૂત રાખવાનું બુનિયાદી કામ વૈશ્વિક ધર્મોની પ્રેરણાદાયી કથાઓ જ કરતી હોય છે. આ પુસ્તકમાં વિવિધ ધર્મોની, વિવિધ વિદ્વાનો તેમજ સમાજસુધારકોનાં જીવનદર્શનની શાશ્વત મૂલ્યોની કથાઓ છે, જેને ક્યારેય સમયનો કાટ લાગી શક્યો નથી અને લાગી શકવાનોય નથી! નાનાં-મોટાં સૌને પોતાનાં જીવનઘડતરનો એક ચોક્કસ માર્ગ આ પુસ્તકમાંથી મળી રહે છે, એ આ પુસ્તકની વિશેષતા છે. કેટલાંક પુસ્તકો મિત્રની ગરજ સારે છે, પણ આ પુસ્તક એક સાચા જીવનશિક્ષકની ગરજ સારે છે. |