Geet Gurjari
Geet Gurjari by Nandini Trivedi ગુજરાતના ભવ્ય સંગીતમય વારસાને રજૂ કરતાં આ સુંદર પુસ્તકમાં પ્રભાતિયાં, લોકસંગીત, હવેલીસંગીત, ભક્તિગીતો, યાદગાર ગુજરાતી ગીતો, કવિતાઓ, જૂની રંગભૂમિના ગીતો, ગુજરાતી ફિલ્મી ગીતો અને સુગમ સંગીતની ઉદાહરણ સહિત માહિતી છે. સાથે છે ઍક આખો વિભાગ ગzઅલ ગુર્જરી. મુંબઇ સમાચારના તંત્રી પિંકી દલાલે પણ માતૃભાષાના મહત્વને સમજીને આ શ્રેણી પ્રગટ કરવામાં ખૂબ ઉત્સાહ દર્શાવ્યો હતો. " મધ્યકાલીન ગીતપરંપરા, રસગરબની પ્રાચીનતા, આધુનિકતા, સમકાલીન ગુજરાતી ગીતો, સમૃદ્ધ ગzઅલો, ગુજરાતી ફિલ્મી સંગીત અને રંગભૂમિના ગીતો અને ગુજરાતી સંગીત ને સર્વસ્વ અર્પણ કરી ચુકેલા પ્રતિભાવાન કલાકારોની મુલાકાતો આ બંને પુસ્તકોના પ્રાણ છે." "માત્ર સંગીતના રસિકો માટેજ નહીં, અભિયાસીઓ માટે પણ આ પુસ્તકોનુ મૂલ્ય અદકેરું છે. સંગીત ના "સા" સાથે પણ જેને ઍક યા બીજી રીતે નિસ્બત હોય તે સૌ ઍ આ બે પુસ્તકો વાંચવા જ જોઇઍ તેવા છે. |