Geeta Parichay
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Geeta Parichay by Jagdish Shah સંપૂર્ણ ભગવદ્ ગીતા ના 18 અધ્યાય નો સાર અને વિવેચન આ પુસ્તક વિષે હરીભાઈ કોઠારી પ્રસ્તાવ મા લખે છે."આભ્યાસ વર્તુળો, વિચારસત્રો, જ્ઞાન શિબીરો તેમજ અનેકવીધ સાંસ્કૃતીક પ્રવાસો દ્વારા જગદીશભાઈ ઍ વૈદિક સંસ્કૃતી ની બેજોડ સેવા કરી છે. પરિપક્વતા વગરનુ પ્રકાશન પરિણામ લક્ષી બનતુ નથી. દિર્ધ તપશ્ચર્યા, વિશાળ વાંચન, અનુભવનો અર્ક ખુલ્લુ મન અને અત્મચિન્ત આ બધી વાતો આ પ્રકાશન ને આગવુ સ્થાન બક્ષે છે. દરેક અધ્યાય ના અંતે ઍમને આપેલી ટૂંક નોંધ અધ્યાયો વચે સેતુબન્ધ બની રહે છે. સંત વિનોબા કે દાદા ધર્માધિકારી જેવા ચિન્તકોને જગદીશભાઈ ઍ આત્મ સાત કર્યા છે. તેની જ઼લક ઍમના ચિંતન મા દ્રષ્ટી ગોચર થાય છે." |