Jindagi Jivo Ane Kam Ne Mano


Jindagi Jivo Ane Kam Ne Mano

Rs 350.00


Product Code: 10244
Author: Dale Carnegie
Delivery: Generally dispatched in 5 to 7 working days time.
Publication Year: 2017
Number of Pages: 200
Binding: Soft
ISBN: 9789351226567

Quantity

we ship worldwide including United States

Jindagi Jivo Ane Kam Ne Mano by Dell Karnegi

જિંદગીને વધુ જીવવાલાયક બનાવો, આજે જ. તમારી આંતરિક શક્તિને જગાડો - દરેક દિવસને રોમાંચ અને પૂર્ણતાથી ભરી દો. જિંદગીમાં ક્યારેક એવો સમય આવે જ્યારે તમે તમારા કામથી સંતુષ્ટ હોવા છતાં પણ બધું વ્યવસ્થિત થતું ન જણાય. બેસ્ટ સેલિંગ પુસ્તકોના લેખક ડેલ કાર્નેગી તમને બતાવશે કે તમારા જીવનના દરેક દિવસને વધુ રોમાંચક અને પ્રોત્સાહક કઈ રીતે બનાવવા અને આનંદમાં રહીને વધુ કામ કેવી રીતે કરવું. તમારી સામેની વ્યક્તિ મહત્ત્વની છે તેવું તમે દર્શાવો. બિનજરૂરી તણાવનો ભોગ ન બનો - તમારી શક્તિઓને મહત્ત્વના કામ માટે બચાવીને રાખો. લોકોમાં સકારાત્મક વલણ કેળવો. રોજબરોજના કામને શ્રેષ્ઠ તકમાં ફેરવો. તમારા દુશ્મનોને ઓળખો અને તેમને હટાવો. સદાય હસતા રહો. તમે સરસ કામ કરી રહ્યા છો તેવું અનુભવો. આ પુસ્તક તમને જિંદગી તથા લોકોને નવા દૃષ્ટિકોણથી જોતા શીખવશે અને તમારી આંતરિક આવડતને બહાર લાવશે. તમારી અંદરની સકારાત્મક શક્તિઓને સતત બહાર લાવવા ડેલ કાર્નેગી તમને મદદ કરશે. તમારી શક્તિ અને આવડત કેળવવાનું શરૂ કરો. જિંદગીને વધુ જીવવાલાયક બનાવો, આજે જ.

જિંદગી ને વધુ જીવવા લાયક બનાવો આજે જ

There have been no reviews