Jivannama :Shwasna Canvas Par Palna Lisota

Jivannama :Shwasna Canvas Par Palna Lisota (જીવનનામા) | Gujarati books shopping online.આ પુસ્તક, આપણને દરેકને, એક સાદ છે, એક સંબોધન છે... આપણી દંતકથા શોધીને જીવવા માટે, આપણી જાતને ખોજીને પામવા માટે, આપણા જીવન વહેણના બન્ને તટે ચાલવા માટે, આપણા જીવનનો નકશો, કેડી અને રખડપટ્ટી ડિઝાઇન કરવા માટે. |