Sannatanu Sarnamu (Part 1 - 2)
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Sannatanu Sarnamu (Part 1 - 2) by Kajal Oza Vaidya અહી બધાં જ પાત્રો પોતે જ પોતાની દયા ખાય છે... પોતાના દુર્ભાગ્ય પર અફસોસ કરે છે, પોતાના અભાવ સાથે એકાકાર થઈને જીવે છે. ખાલીપો એમનું ભાગ્ય છે, વિફળતા એમની નિયતિ ! અહંમ અને સ્વમાન વચ્ચેની ભેદરેખા ઓળગીને બહાર નીકળી જતી સ્ત્રીના સવેદનોની એક એકલવાયી કથા. |