Kane And Abel
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Kane And Abel, By Jaffery Archer કેન એન્ડ એબેલ, લેખકઃ જેફ્રી આર્ચર 60 વર્ષમાં ફેલાયેલી આ એક યાદગાર કથા છે. જેમાં બે શક્તિશાળી વ્યક્તિઓ ધિક્કારના વાતાવરણથી જોડાયેલી છે. નસીબ તેમને બચાવવા અને અંતે એખબીજાનો નાશ કરવા ભેગા કરે છે. આ પુસ્તકની દસ લાખ નકલો પહેલાં અઠવાડિયે, વીસ લાખ નકલો એક મહિનામાં અને ત્રણ કરોડથી વધુ નકલો આજની તારીખ સુધીમાં વેચાઈ ચૂકી છે. એક અબજ લોકોએ આ પુસ્તક વાંચ્યું છે. પાને પાને જકડી રાખતી આ કથા ખરેખર વાંચવા જેવી છે |