અજય અને વિજય બન્ને જોડીયા ભાઈઓ પણ બન્ને વચ્ચે રોપાયેલી ઍક વિચિત્ર લાગણી, ઈર્ષા, અદેખાય. અજય ટેકનીકલી જીનીયસ અને વિજય ટેકનિકલી ઝીરો. કામકાજ દરમિયાન અજયના જીવનમાં આવીલી ઍક સ્ત્રી જે અચાનક ક્યાંક ગુમ થય જાય છે. ત્યારબાદ શરૂ થાય છે બ્લૅકમેઈલીંગ અને છળકપટ, બેઉના સરખા દેખાવના લેવાતા લાભ ગેરલાભ, અને થયેલ બે ખુન. અજય અન વિજય બંને પાસે ઍક માત્ર વિકલ્પ અને તે છે કાયાકલ્પ.
Delivery:
Will be send by Air Mail out of India & by courier within India.