Khajana No Tapu by Robert Louis Stevenson
Khajana No Tapu by Robert Louis Stevenson | Gujarati translation of the book Treasure Island by Robert Louis Stevensonરૉબર્ટ લૂઈ સ્ટીવન્સનની જાણીતી સાહસકથા ટ્રેઝર આયલેન્ડનું કથાનક, કથાની વિસ્તાર, પાત્રાલેખન, સાહસ, યુદ્ધ, મનુષ્યની સ્વભાવગત નબળાઈઓ, શરૂઆતથી અંત સુધી જકડી રાખતો ઘટનાક્રમ, તે સમયની સમુદ્રી મુસાફરી, સારા માણસોની ભલમનસાઈ, દુષ્ટની દુષ્ટતા, ખલાસીઓનું વન, ચાંચિયાઓની ઘાતકી રીતભાત, તેમની ભાષા, અનુભવીઓના અનુભવનું ભાથું તેમજ બાળકનું કૌતુક બધું જ આ પુસ્તકમાં છે. સમુદ્રના શાંત પર સરળતાથી સરકા જની જેમ આગળ વધતા કથાનક સાથે લેખકે માનવસ્વભાવનો પણ પૂરતો પરિચય આપ્યો છે. અતિ ઉત્સાહી તથા બૌલકા જમીનદાર, સિôનવાદી કૅપ્ટન સ્મોલેટ, ગમે તેવી પરિસ્થિતિમાં પણ શાંત રહી રાતા ડૉક્ટર લિવો, લુઓ પરંતુ બાહોશ, બહાદુર અને ચાલાક સિલ્વર, ખૂંખાર બીલી બોન્સ, ક્રૂર-થાતકી કૅપ્ટન ફ્લીન્ટ, મૂર્ખ ચોચિયાઓ, પરિસ્થિતિ સાથે સમજૂતી કરતો બેન ગન કે પછી બાળકબુદ્ધિ મ હોકિન્સ ! આ બધાં જ પાત્રો જીવંત થઈ આપણી આસપાસ ફરતાં રહે છે. વાચક પણ એક પાત્ર બની કથા કરે છે. તે સમયનો સમાજ, દરિયાઈ મુસાફરી, તેના જોખમી, ચાંચિયાઓ, તેમનો કાળા કરતૂતો, ફરતાભર્યું જીવન ધનની લાલસા, તે મેળવવા માટેના ધમપછાડા, સભ્યસમાજમાં આ પ્રકારના ગુનાઓ માટે મળતી સજા, તેમનો ભયાનક ઐત – બધું જ વાચકને જકડી રાખવા સયમ છે. |