Kuli Barrister
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Kuli Barrister By Rajendra Mohan Bhatnagar કુલી બેરિસ્ટર પુસ્તક, ગાંધીજીના એ વય અને કાળની કથા છે, જે એક સામાન્ય માણસને મહાત્મા બનાવે છે. 23 વર્ષીય યુવક જયારે દક્ષિણ આફ્રિકા વકીલાત માટે જાય છે, ત્યારે ત્યાની સામાજિક, રાજકીય પરિસ્થિતિ જોતા વ્યક્તિગત આજીવિકા બાબતને વિસરીને સમસ્ત સમાજ માટે- ગુલામ પ્રજાની સ્વતંત્રતા અને સન્માન માટે - લડત શરુ કરે છે તે પણ સત્ય અને અહિંસાના પાયા ઉપર! 21 વર્ષ પછી ભારત પરત આવે છે તે મોહનદાસ કરમચંદ ગાંધી નહિ, બલકે મહાત્મા ગાંધીજી છે. આ નવલકથા વાસ્તવના પાયા ઉપર સર્જાયેલી છે. મારા તમારા આપણા સૌની જેમ એક સાવ સાધારણ મનુષ્યના ઉર્ધ્વમૂલનની આ કથા છે. કુલી બેરિસ્ટર પુસ્તક, ગાંધીજીના એ વય અને કાળની કથા છે, જે એક સામાન્ય માણસને મહાત્મા બનાવે છે. 23 વર્ષીય યુવક જયારે દક્ષિણ આફ્રિકા વકીલાત માટે જાય છે, ત્યારે ત્યાની સામાજિક, રાજકીય પરિસ્થિતિ જોતા વ્યક્તિગત આજીવિકા બાબતને વિસરીને સમસ્ત સમાજ માટે- ગુલામ પ્રજાની સ્વતંત્રતા અને સન્માન માટે - લડત શરુ કરે છે તે પણ સત્ય અને અહિંસાના પાયા ઉપર! 21 વર્ષ પછી ભારત પરત આવે છે તે મોહનદાસ કરમચંદ ગાંધી નહિ, બલકે મહાત્મા ગાંધીજી છે. આ નવલકથા વાસ્તવના પાયા ઉપર સર્જાયેલી છે. મારા તમારા આપણા સૌની જેમ એક સાવ સાધારણ મનુષ્યના ઉર્ધ્વમૂલનની આ કથા છે. - See more at: http://www.booksforyou.co.in/Books/Kuli-Barrister-(Gujarati-Edition)#sthash.tcI5X5u0.dpuf |