Kumar Kathao - Facebook Na Faliye

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Kumar Kathao - Facebook Na Faliye By Salil Dalal કુમાર કથાઓ - ફેસબુક ના ફળિયે - લેખક સલીલ દલાલ ભારતીય સિનેમાના પાંચ કુમારો - અશોક કુમાર, સંજીવ કુમાર, રાજ કુમાર, રાજેન્દ્ર કુમાર અને કિશોર કુમારના જીવનના ઓછા જાણીતા એવા રસપ્રદ કિસ્સાઓ. અતિલોકપ્રિય ફિલ્મ-કટારલેખક સલિલ દલાલની રસાળ કલમ આ પુસ્તકને ચાર ચાંદ લગાવી દે છે. આ લેખો, લેખકના ફેસબુક પેજ પર પ્રગટ થયેલા અને ઘણી પ્રસંશા-પ્રસિદ્ધિ પામ્યા હતા. |