Madhav Kyay Nathi


Madhav Kyay Nathi

Rs 600.00


Product Code: 8555
Author: Harindra Dave
Delivery: Generally dispatched in 3 to 5 working days time.
Publication Year: 2017
Number of Pages: 208
Binding: Hard

Quantity

we ship worldwide including United States

Madhav Kyay Nathi by Harindra Dave. This book novel also known as Madhav Kyay Nathi Madhuvan Ma.

માધવ કયાય નથી હરિન્દ્ર દવે રચિત કૃષ્ણના વિરહમાં સત ઝૂરતા દેવર્ષિ નારદની મનોવ્યથા રજૂ કરે છે. કૃષ્ણના બાળપણથી તે મૃત્યુ સુધી કૃષ્ણને મળવા માટેનો તલસાટ છતા કૃષ્ણ નારદને મળતા નથી સમગ્ર નવલકથા દરમ્યાન નારદ કૃષ્ણના નજીક આવીને જોજન દૂર ચલ્યા જાય છે. એની હદય સ્પર્શી રજૂઆત હરિન્દ્ર દવે એ કરી છે. નવલકથાનું કેન્દ્રબિંદુ નારદની પળેપળની કૃષ્ણને પામવા માટેની વ્યથા અને ન મળવા છતા નારદની કૃષ્ણ પ્રત્યેની અનુભૂતિ છે.


There have been no reviews