Mahantana Margdarshak 1
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Mahantana Margdarshak 1 by Robin Sharma. You can buy all books of Robin Sharma in Gujarati online at our website. મહાનતાના માર્ગદર્શક રોબીન શર્મા The Greatness Guide by Robin Sharma Now in Gujarati અનુવાદ : ડો.હંસાબહેન મો. પટેલ મહાનતાના માર્ગદર્શક એ અત્યંત શક્તિશાળી અને બહુ જ વ્યહારું પુસ્તક છે, જે તમારા અંગત અને વ્યવસાયિક જીવનમાં તમને વિશ્વકક્ષાએ પહોંચવા પ્રેરિત કરે છે. આ પૃથ્વી પરના ટોચના સફળ ગુરુમાંના એક અને જેમના વિચારોને સેલિબ્રિટી સીઈઓ, અગ્રણી વેપાર સાહસિકો, રોક સ્ટાર્સ અને રોયલ્ટી તેમજ ઘણી બધી ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓએ પણ વધાવી લીધા છે તેવા રોબીન શર્મા દ્વારા લિખિત મહાનતાના માર્ગદર્શક સિદ્ધ નમૂનો છે. જે તમને તમારી ઉચ્ચ સંભાવનાઓ સુધી પહોચવામાં અને અસાધારણ જીવન જીવવામાં મદદરૂપ થાય છે. તો ખોજ કરો: અદભુત સફળ લોકોના અંગત વ્યવહારો તમારી સંસ્થાને મહાનતા સુધી પહોંચાડવાના સમર્થ વિચારો વિઘ્નોને તકોમાં ફેરવવાની ચોક્કસ વ્યૂહરચનાઓ શ્રેષ્ઠતમ દેખાવ માટે ક્રાંતિકારી તરકીબો અસલ ખુશી સાથે અસલ સંપતિને કઈ રીતે આકર્ષી શકાય ઉત્કૃષ્ટ આરોગ્ય અને "ઊર્જા વિસ્ફોટ"કઈ રીતે ઉપજાવવા તેની પર અસાધારણ વિચારો કામ અને જીવન વચ્ચે સંતુલન માટે સાધનો અને વધુ મોજ માનવાની રીતો About The Author : રોબીન શર્મા નેતૃત્વ અને સ્વવિકાસ વિશેના ૧૦ બેસ્ટ સેલિંગ પુસ્તકોનાં વિશ્વ વિખ્યાત લેખક છે. તેમના પુસ્તકો ૫૦ થી વધુ દેશોમાં અને લગભગ ૭૦ ભાષામાં પ્રકાશિત થયા હોવાથી તેઓ વિશ્વના એક સૌથી વધુ વાંચવામાં આવનારા લેખક ગણાય છે. 'ધ મંક હું સોલ્ડ હીઝ ફેરારી',જે પુસ્તકે આંતરરાષ્ટ્રિય બેસ્ટ સેલર પુસ્તકોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું, અને જેની લાખો પ્રતો વેચાઈ ચુકી છે. |