Mann Mainus Thi Plus

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Kajal Oza-VaidyaMann Mainus Thi Plus by Kajal Oza-Vaidya લાગણીનાં બંધનોમાં બંધાતા પહેલાં કે સંબંધમાં પ્રવેશતા પહેલાં સમજવાં જ જોઈએ એવાં કેટલાક સત્યોની નાનકડી હેન્ડબુક! અપેક્ષાઓના લીસ્ટની બહાર નીકળીને સંબંધને સમજવાની, ફરિયાદોના લીસ્ટને ટુંકું કરવા માટેની સાવ સરળ, છતા ખૂબ જ ઉપયોગી એવી નાની નાની વાતોનો એવો સંગ્રહ જે આપણે બધા જ જાણીએ છીએ; જરૂર છે તો માત્ર એને ઓળખીને આવકારવાની. |