Mari Mummy Mara Pappa
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Mari Mummy Mara Pappa by Kajal Oza Vaidya આ પુસ્તક માતા-પિતાના મનમાં એક વિચાર મૂકવાનો પ્રયાસ છે. એવા વિષયો કે વાતો - જેમના વિશે કદાચ એમણે વિચાર્યું જ નહીં હોય એ બધું એમની સામે મુકીને એક સંવાદ-ડાયલોગ સર્જાઈ શકે. બહુ મોડું થઇ જાય એ પહેલાં જો સંતાન સાથેના સંબંધોમાં સીરીયસ ઇન્વેસ્ટ્મેન્ટ કરવામાં આવે તો જિંદગીના પાછલાં વર્ષોમાં મળતું સ્નેહ, સન્માન અને સલામતીનું પેન્શન છેલ્લા શ્વાસ સુધી અક્બંધ રહી શકે છે. |