Mota Gharni Vahu


Mota Gharni Vahu

Free Shipping

Rs 299.00


Market Price: Rs 399.00
Product Code: 5741

Quantity

we ship worldwide including United States
Mota Ghar Ni Vahu - (Gujarati Social Drama) - 2007
Cast :  Amie Trivedi, Aliraza Naamdar, Anuradha Kanabar, Haresh Panchal, Leena Shah, Anand Goradia, Dilip Rawal, Amit Divetia
સાર

કહેવાય છે કે ઍક મા - બાપ પાંચ પાંચ સંતાનોને સાચવી શકે છે. પણ ઍ જ પાંચ સંતાનો ઍક મા - બાપને સાચવી શકતા નથી અને આ અણગમતી બાબત માટે આપની વહુને જવાબદાર કહેવામાં આવતી હોય છે. પરંતુ કેટલીક વહુ ઍવી પણ હોય છે, જે બાપ દિકરા વચ્ચે નફરતની ખાઈ નહી પણ સ્નેહનો સેતુ પુરવાર થતી હોય છે. આવી જ ઍક આદર્શ વહુનું નાટક ઍટલે "મોટા ઘરની વહુ". પરિવારમાં પડતી તિરાડને સાધવાનો ઍક સ્નેહાળ પ્રયાસ ઍટલે "મોટા ગરની વહુ".

Delivery: Will be send by Air Mail out of India & by courier within India.

There have been no reviews