Paaniyaraa Kyan Gaya By Rajesh Vyas
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Paaniyaraa Kyan Gaya By Rajesh Vyas | Ghazals In Gujaratiપાણિયારાં ક્યાં ગયાં ? લેખક રાજેશય વ્યાસક્યાં ગયા ચકચકતાં બેડાં પાણિયારાં ક્યાં ગયાં? ફ્રીઝવાસીઓ! તરાના એ સહારા ક્યાં ગયા?
બે કદમ છેટું હતું પણ ત્યાં જતાં વર્ષો થયાં, મનથી, શ્રદ્ધાથી ખરેખર ઝૂકતાં વર્ષો થયાં.
થાદ રાખીને ઉજવીતી બધાનો જન્મદિન, હા નહોતો થાદ બાને માત્ર બાનો જન્મદિન.
કોઈ પોતામાં ઊતર્યો ઊંડે, કોઈ આ દેહ બહાર થૈ ચાલ્યો. કોઈ બિંદુ બની ગયો ભીતર, કોઈ અઢળક અપાર થૈ ચાલ્યો
વાટ જો રૂની બળે દેખાવ અજવાળું થતું પણ બળે જો આ હ્રદય ના ક્યાંય અજવાળું થતું |