How do you play with some one’s mind? How do you play with time? That is what a bunch of talented actors do. They convince the girl that she is living in 1944. As if she is in a flash back. But one of the players, tells the girl the truth. With disastrous consequences. A superb suspense drama.
સાર :
વર્તમાન સમયમાં નાટકના પાત્રો ઍક છોકરીને ઍવું ઠસવવામાં સફળ થાય છે કે આ 1980 નથી પણ 1944 છે. સમય સાથેનું આ છળ કરવામાં ઍક નિર્દોષ છોકરી સાથે રમાતા કપટ અને ત્યાર બાદ અમુક પાત્રોને થતી ગુનાહીત લાગણી અને છેવટે સત્યનું બહાર આવવુ આ ઘટનાક્રમનું નિરુપણ ઍટલે "રાફડા".
Delivery:
Will be send by Air Mail out of India & by courier within India.